• PBBSCNURSHING Sem2 ENGLISH માં કોઈ એક ઓપ્શનલ પેપર ફરજિયાત પસંદ કરવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓએ તા: 12/01/2025 સુધીમાં તાત્કાલિક સબમિટ કરવી.
  • સબમિટ કરતા પહેલા પસંદ કરેલ વિષયની વિગતો સાથેનો સ્ક્રીન શોર્ટ વિદ્યાર્થીએ પોતાની પાસે મેળવી લેવો.
  • વિદ્યાર્થી સમયસર આ ફોર્મ સબમિટ નહી કરે તો, કૉલેજ દ્વારા સ્વેચ્છાએ વિષય ફાળવવામાં આવશે-જે વિદ્યાર્થીએ સ્વીકારવાનો રહેશે.

    (ફોર્મની વિગતો એક જ વાર સબમિટ થશે.)

Verification
ABC Id. : *  
Select Optional Paper: *