-
PBBSCNURSHING Sem7 ENGLISH માં કોઈ એક ઓપ્શનલ પેપર ફરજિયાત પસંદ કરવાનું રહેશે.
-
વિદ્યાર્થીઓએ તા: 12/01/2025 સુધીમાં તાત્કાલિક સબમિટ કરવી.
-
સબમિટ કરતા પહેલા પસંદ કરેલ વિષયની વિગતો સાથેનો સ્ક્રીન શોર્ટ વિદ્યાર્થીએ પોતાની પાસે મેળવી લેવો.
-
વિદ્યાર્થી સમયસર આ ફોર્મ સબમિટ નહી કરે તો, કૉલેજ દ્વારા સ્વેચ્છાએ વિષય ફાળવવામાં આવશે-જે વિદ્યાર્થીએ સ્વીકારવાનો રહેશે.
(ફોર્મની વિગતો એક જ વાર સબમિટ થશે.)